નવી દિલ્હી. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ જે છોકરીઓમાં નાની ઉંમરે માસિક ધર્મ શરૂ થાય છે, તેમાં જીવનના આગળના તબક્કામાં વહેલો મેનોપોઝ આવવાની શક્યતા થોડું વધુ હોઈ શકે છે. આનો સંબંધ શરીરની બાયોલોજિકલ ક્લોક અને અંડાશયમાં રહેલા અંડાણુઓની સંખ્યા સાથે માનવામાં આવે છે. જોકે આ દરેક મહિલાને લાગુ પડતું નથી. ડૉક્ટરો સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયસર આરોગ્ય તપાસની સલાહ આપે છે.

 

Share :

સંબંધિત સમાચાર