ભારતીયોને નિશાન બનાવતા મોટા ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડ રેકેટનો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ કંબોડિયાથી સંચાલિત થતો હતો અને તેમાં પાકિસ્તાની એજન્ટની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામ પર નકલી નોકરી અને ઇન્ટરવ્યૂના નામે લોકોને ફસાવી પછી ડિજિટલ અરેસ્ટની ધમકી આપી પૈસાની ઠગાઈ કરવામાં આવતી હતી. તપાસ એજન્સીઓ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કની તપાસ કરી રહી છે.

Share :

સંબંધિત સમાચાર