- 30 Jun, 2026
- 47
જુલાઈ 2026 બેંક હોલિડે લિસ્ટ, 12 દિવસ બેંકો રહેશે બંધ
જુલાઈ 2026માં 12 દિવસ બેંકો બંધ રહેશે, શાખામાં જતાં પહેલાં રજાઓની યાદી તપાસો
જુલાઈ 2026 દરમિયાન દેશભરની બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. તેમાં તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવાર ઉપરાંત વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અને વિશેષ પ્રસંગોની રજાઓનો સમાવેશ થાય છે.
આરબીઆઈની રજા યાદી અનુસાર વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. તેથી ગ્રાહકોને બેંક શાખાની મુલાકાત લેતા પહેલાં સ્થાનિક રજાઓની માહિતી ચકાસવાની સલાહ આપવામાં આવી છે.
બેંક શાખાઓ બંધ હોવા છતાં ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

.jpg)









