રસ્તા પર થતા અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા વધારવા માટે કારમાં નવી ટેક્નોલોજી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. પ્રસ્તાવ મુજબ, 2030થી કારમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ (AEB) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આ ટેક્નોલોજી સંભવિત ટક્કરનો ખતરો ઓળખીને જરૂર પડ્યે આપમેળે બ્રેક લગાવી શકે છે. બીજી તરફ, ડ્રાઇવરને ઝોકું આવે અથવા ઊંઘનાં સંકેતો દેખાય ત્યારે ચેતવણી આપતી સિસ્ટમ અંગે પણ ચર્ચા થઈ રહી છે. સરકારે આ પ્રસ્તાવ પર 30 દિવસની અંદર સૂચનો અને વાંધાઓ મંગાવ્યાં છે. આ એક્સપ્લેનરમાં જાણો કે AEB સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, ડ્રાઇવરને ચેતવણી આપતી ટેક્નોલોજી માર્ગ સુરક્ષામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે અને નવા નિયમોની કાર ઉત્પાદકો તથા વાહનચાલકો પર શું અસર પડી શકે છે.રસ્તા પર થતા અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા વધારવા માટે કારમાં નવી ટેક્નોલોજી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. પ્રસ્તાવ મુજબ, 2030થી કારમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ (AEB) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આ ટેક્નોલોજી સંભવિત ટક્કરનો ખતરો ઓળખીને જરૂર પડ્યે આપમેળે બ્રેક લગાવી શકે છે. બીજી તરફ, ડ્રાઇવરને ઝોકું આવે અથવા ઊંઘનાં સંકેતો દેખાય ત્યારે ચેતવણી આપતી સિસ્ટમ અંગે પણ ચર્ચા થઈ રહી છે. સરકારે આ પ્રસ્તાવ પર 30 દિવસની અંદર સૂચનો અને વાંધાઓ મંગાવ્યાં છે. આ એક્સપ્લેનરમાં જાણો કે AEB સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, ડ્રાઇવરને ચેતવણી આપતી ટેક્નોલોજી માર્ગ સુરક્ષામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે અને નવા નિયમોની કાર ઉત્પાદકો તથા વાહનચાલકો પર શું અસર પડી શકે છે.

Share :

સંબંધિત સમાચાર