4 ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની AI2379 ફ્લાઈટ અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તપાસ દરમિયાન પાઈલટનો પ્રાથમિક ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે કન્ફર્મેટરી ટેસ્ટમાં પણ મારિજુઆના પોઝિટિવ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે સત્તાવાર તપાસ હજુ ચાલુ છે.

 

Share :

સંબંધિત સમાચાર