- 02 Sep, 2026
- 16
અભિનેત્રી સાધનાએ 1 રૂપિયાથી શરૂ કર્યું હતું ફિલ્મી કરિયર, ‘સાધના કટ’થી બની દેશભરમાં જાણીતી
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સાધનાએ ખૂબ જ ઓછા મહેનતાણાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની સુંદરતા, અભિનય અને ખાસ હેરસ્ટાઇલ ‘સાધના કટ’ને કારણે તેઓ દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. 1960 અને 70ના દાયકામાં સાધના હિન્દી સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાં સામેલ હતા. જોકે, જીવનના અંતિમ વર્ષોમાં તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જાણો સાધનાની ફિલ્મી સફર, ‘સાધના કટ’ની લોકપ્રિયતા અને તેમના જીવનના ઉતાર-ચઢાવની સંપૂર્ણ કહાની.











