સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન ટનલ પર થયેલા ગંભીર ભૂસ્ખલન બાદ મોટો અકસ્માત સર્જાયો છે. ટનલમાં કાટમાળ ભરાઈ જતા અનેક મજૂરો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 12 મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 7 લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે. બચાવ દરમિયાન ગેસ લીક થવાની આશંકાને કારણે કેટલાક બચાવકર્મીઓ બેભાન થઈ ગયા હતા. NDRF અને અન્ય બચાવ એજન્સીઓ સ્થળ પર રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે.

 

Share :

સંબંધિત સમાચાર