- 23 Oct, 2026
- 40
કિચન સિંકમાં ક્યારેય ન નાખો આ 10 વસ્તુઓ: પાઇપ થઈ શકે છે બ્લોક, સફાઈ માટે અપનાવો 7 ટિપ્સ
કિચન સિંકનો ઉપયોગ રોજ વાસણો ધોવા અને ખાદ્ય વસ્તુઓ સાફ કરવા માટે થાય છે, પરંતુ કેટલીક વસ્તુઓ અજાણતાં તેમાં નાખવાથી પાઇપ જામ થઈ શકે છે અને ગંદકી જમા થઈ શકે છે. તેલ, વધેલો ખોરાક, કોફી પાવડર અને અન્ય કચરો પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરી શકે છે. તેના કારણે દુર્ગંધ અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. આ ખાસ માર્ગદર્શિકામાં જાણો એવી 10 વસ્તુઓ વિશે, જેને કિચન સિંકમાં નાખવાનું ટાળવું જોઈએ. સાથે જ સિંકને સ્વચ્છ અને હાઇજિનિક રાખવા માટે અપનાવો 7 સરળ ટિપ્સ, જે પાઇપ જામ થવાની સમસ્યા અને ગંદકી જમા થતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.











