સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ તરફ વિરોધ માર્ચ કાઢ્યો હતો. સુરક્ષાના કારણો દર્શાવી દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના સાંસદો અને કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. લગભગ ત્રણ કલાક બાદ રાહુલ ગાંધીને મુક્ત કરવામાં આવ્યા. આ ઘટનાએ દેશની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે. આખરે વિરોધ શા માટે થયો, પોલીસે કાર્યવાહી કેમ કરી અને આ સમગ્ર ઘટનાનું રાજકીય મહત્વ શું છે, તે જાણો આ વિગતવાર એક્સપ્લેનરમાં.

Share :

સંબંધિત સમાચાર