અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના વહીવટને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ટ્રસ્ટે નવા સીઈઓની નિમણૂકનો નિર્ણય હાલ મુલતવી રાખ્યો છે અને ધાર્મિક સમિતિના પુનર્ગઠન સહિતના વહીવટી સુધારાઓ પર ભાર મૂક્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ ફેરફારો ભક્તોની સુવિધાઓ અને મંદિરના સંચાલનને વધુ અસરકારક બનાવશે.

Share :

સંબંધિત સમાચાર