- 14 Aug, 2026
- 44
અમિત શાહ પર ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીને વિશેષાધિકાર ભંગની નોટિસ, જાણો ક્યારે સુધી આપવો પડશે જવાબ
લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને રાહુલ ગાંધીની કથિત અસંસદીય ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. બે ભાજપ સાંસદોની ફરિયાદ બાદ લોકસભા સચિવાલયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વિશેષાધિકાર ભંગના મામલે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગૃહની ગરિમા અને નિયમોને અનુરૂપ ન હોય તેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો. હવે તેમને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો જવાબ આપવાનો રહેશે.

.jpeg)




