દિલ્હી સરકારે જણાવ્યું છે કે હાલ CJP પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સરકારે જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તમામ પક્ષોને શાંતિ જાળવવા અને લોકશાહી પદ્ધતિથી પોતાની વાત રજૂ કરવાની અપીલ કરવામાં આવી છે.

 

Share :

સંબંધિત સમાચાર