કેસ પરત લો નહીં તો કાલથી ફરી આંદોલન શરૂ થશે સીજેપીની કેન્દ્રને ચેતવણી

નવી દિલ્હી

કોકરોચ જનતા પાર્ટી સીજેપીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ કેસ તરત પરત લેવામાં નહીં આવે અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે તો મંગળવારથી ફરી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. પક્ષે સરકાર પર થયેલા કરારના ભંગનો આરોપ લગાવ્યો છે.

સીજેપીના નેતાઓએ જણાવ્યું કે બિહાર પશ્ચિમ બંગાળ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ચાલુ છે. પક્ષે તમામ એફઆઈઆર પાછી ખેંચવાની અને ભવિષ્યમાં નવા કેસ ન નોંધવાની માંગ કરી છે.

Share :

સંબંધિત સમાચાર