CJPએ શુક્રવારે દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે. વિદ્યાર્થી સંગઠનો અને નાગરિકોને પોતાના જિલ્લામાં વિરોધ કાર્યક્રમો યોજવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ફરી ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે, છતાં આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય યથાવત છે.

Share :

સંબંધિત સમાચાર