- 06 Aug, 2026
- 25
ભાગવત આજે મુંબઈમાં Gen Z અને Gen Alpha વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત આજે મુંબઈમાં લગભગ 2,000 Gen Z અને Gen Alpha વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. કાર્યક્રમનો હેતુ નવી પેઢીના વિચારોને સમજવો અને તેમની સાથે ખુલ્લી ચર્ચા કરવો છે. ભાગવતે અગાઉ કહ્યું હતું કે યુવાનોને આદેશ આપવાના બદલે તેમની સાથે સંવાદ કરવો વધુ અસરકારક છે.











