- 12 Oct, 2026
- 22
જાં દ્રેઝ કોણ છે? MGNREGA અને RTIમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
અર્થશાસ્ત્રી જાં દ્રેઝને જંતર-મંતર પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ 1979થી ભારતમાં રહે છે અને MGNREGA તથા માહિતી અધિકાર (RTI) સંબંધિત અભિયાનોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે.











