- 05 Aug, 2026
- 28
UP News: ઉત્તર પ્રદેશમાં BSPના એકમાત્ર ધારાસભ્ય ઉમા શંકર સિંહનું લાંબી બીમારી બાદ અવસાન
લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના એકમાત્ર ધારાસભ્ય ઉમા શંકર સિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ બલિયા જિલ્લાના રસડા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમના અવસાનથી BSPને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પક્ષ પ્રમુખ માયાવતી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.

.jpeg)









