ભારતીય ક્રિકેટ ટીમે ખેલાડીઓની ફિટનેસ સુધારવા માટે નવા માપદંડો લાગુ કર્યા છે. નવા નિયમ મુજબ ખેલાડીઓએ 2 કિમી દોડ 10 મિનિટમાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે, જ્યારે 1200 મીટરની દોડ 5 મિનિટ 20 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે. આ પહેલનો હેતુ ખેલાડીઓની ફિટનેસ, સ્ટેમિના અને મેદાન પરના પ્રદર્શનને વધુ મજબૂત બનાવવાનો છે.

Share :

સંબંધિત સમાચાર