દિલ્હીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Gen-Z સાથે ભજન ક્લબિંગમાં ભાગ લીધો. તેમણે ખંજરી વગાડી અને ભજન ગાયા. કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં પરંપરા અને યુવાનોના જોડાણની ઝલક જોવા મળી.

Share :

સંબંધિત સમાચાર