- 06 Aug, 2026
- 20
National News: મોહન ભાગવત આ મહિને યુકે, અમેરિકા અને કેનેડાની મુલાકાતે જશે
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત આ મહિને યુનાઇટેડ કિંગડમ (UK), અમેરિકા (US) અને કેનેડાની મુલાકાતે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તેમજ ભારતીય વંશજોના કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત તેઓ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરશે.

.jpeg)









