આજના એક્સપ્લેનરમાં જાણો કે ચીનના લોપ નૂર પરમાણુ પરીક્ષણ સ્થળ પર કથિત ગુપ્ત પરમાણુ પરીક્ષણ અંગે અમેરિકાના દાવા શું છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર 22 જૂન 2020ના રોજ 2.75ની તીવ્રતાનો ભૂકંપીય સંકેત નોંધાયો હતો, જેને સંભવિત ભૂગર્ભ પરમાણુ વિસ્ફોટ સાથે જોડવામાં આવ્યો છે. જોકે CTBTO અને નોર્વેની NORSAR જેવી સંસ્થાઓએ ઉપલબ્ધ ડેટાના આધારે ઘટનાનું કારણ ચોક્કસ રીતે નક્કી કરી શકાય તેમ ન હોવાનું જણાવ્યું છે. ‘ડિકપલિંગ’ ટેકનિક શું છે, ભૂગર્ભ ગુફામાં વિસ્ફોટથી સિસ્મિક સંકેતો કેવી રીતે ઓછા થઈ શકે અને અમેરિકાને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ, તે સમજો.

Share :

સંબંધિત સમાચાર