નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં Netflixના Co-CEO ટેડ સારાન્ડોસ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગ, ડિજિટલ કન્ટેન્ટ, સર્જનાત્મક અર્થવ્યવસ્થા અને ભારતીય વાર્તાઓને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની તકો અંગે ચર્ચા કરવામાં આવી. આ મુલાકાતને ભારતના ઝડપથી વિકસતા ડિજિટલ મનોરંજન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Share :

સંબંધિત સમાચાર