તાજા સમાચાર

vએશિયન ગેમ્સમાં ચીન અને ભારતની વસ્તી લગભગ સમાન હોવા છતાં બંને દેશોના ગોલ્ડ મેડલના આંકડામાં મોટો તફાવત જોવા મળે છે. ચીને 169 ગોલ્ડ મેડલ જીત્યા, જ્યારે ભારતના ખાતામાં 21 ગોલ્ડ આવ્યા. આખરે આઠ ગણો તફાવત કેમ જોવા મળે છે? આ એક્સપ્લેનરમાં ચીન અને ભારતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભાની ઓળખ, ખેલાડીઓની ટ્રેનિંગ, સરકારી સહાય, સ્પોર્ટ્સ કલ્ચર અને આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયારીમાં રહેલા તફાવતોને સમજીએ અને જાણીએ કે ભારત ક્યાં પાછળ રહી જાય છે.

Share :

સંબંધિત સમાચાર